VERSATILE VIBES
POWERED BY PRERANA DAVE​

પ્રેરણાત્મક સફર

Topics I Discuss​

BLOG POSTS

વરસોનાં હિસાબ
પ્રિયજન
પ્રિયજન(Beloved)
જૂની ડાયરી
જૂની ડાયરી
ચાલો-ત્યારે 2
ચાલો-ત્યારે
સંવાદ(Communication)
About Me
Prerana Dave

મારું વ્યક્તિત્વ પ્રથમથી જ ભાષાપ્રેમી , શબ્દપ્રેમી તથા પ્રકૃતિપ્રેમી રહ્યું છે… વિચારોના અવકાશમાં ઉડ્ડયન કરવું અને આ સ્વયંસ્ફુરિત વિચારોને કલમ દ્વારા કાગળ પર અંકિત કરવા એ ઈશ્વર તરફ્થી મને મળેલી સર્વશ્રેષ્ઠ ભેટ છે…

@PreranaDave

Testimonials

What Peoples Are Saying?

"પ્રેરણાના વિચારો સમૃદ્ધ અને ગહન છે એના વ્યક્તિત્વમાં પ્રતિભા છલકે છે. વિચારો સ્પષ્ટ અને તોય સરળ અને સહજ શૈલીમાં બધું જ સમજાવીને વિચારતા કરી મૂકે એવા છે."
"પ્રેરણાનું લેખન એ લાગણીઓથી ભરપુર છે દરેક વિચાર સાથે, તે પ્રય વાચકોને મનમોહક વિશ્વમાં લઈ જાય છે. તેના શબ્દો તેની સર્જનાત્મક શૈલીનું સાચું પ્રતિબિંબ છે"
"જો સાંભળવા માંગો તો ક્યારેક કૃષ્ણની ગીતા પણ સાંભળી શકાય! ક્યારેક લાગણીઓના પડઘા સંભળાય. પ્રેરણાને સાંભળવા માટે કાન નહિ હૃદય જોઈએ. લાગણીથી તમારા હૃદયને ધબકતું રાખવાની અને એને વાચા આપીને પ્રસંગમાં પ્રાણ પૂરે છે પ્રેરણા"
"પ્રેરણા એના નામને પૂરેપૂરો ન્યાય કરીને સાર્થક કરે છે. લેખન , વાક ચાતુર્ય , આનંદિત સહજ પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને આવડત હોવા છતાં જમીન સાથે જોડાઈને રહેતી નદી જેવી ઉછળતી કૂદતી ક્યારેક ગંભીર થઈને આપણને જીવંત કરી મૂકે વાત કરતાની સાથે જ"